સ્ટાર્ટ અપ : નવા ઉદ્યોગકારોને મળશે કીકસ્ટાર્ટ

(30)
  • 4.3k
  • 8
  • 1.7k

સ્ટાર્ટઅપ એટલે એવી નાનકડી અને યુવાન કંપની કે જે વિકાસ માટે હજુ શરું જ થઇ હોય છે. એક કે બે-ચાર વ્યક્તિએ એકઠાં થઇને ઉછીની મૂડીથી ધંધો શરું કર્યો હોય છે. સ્ટાર્ટઅપ આપણે ત્યાં નવું નથી. પાંચ સાત વર્ષથી ચાલે છે.