પ્રેમ-ઝરણાં - 2

(27)
  • 2.8k
  • 5
  • 702

પ્રેમ અમર છે, શાશ્વત છે. વિશ્વમાં રોમિયો જુલિયેટ, હીર રાંઝા, લૈલા મજનૂ જેવાં પ્રેમકહાનીનાં ઉત્તમ ઉદાહરણો છે. પ્રેમ - ઝરણાંનાં પહેલાં ભાગમાં પ્રેમ અને ઝરણાંનાં પ્રેમ પ્રસંગનું નિરુપણ કરવામાં આવ્યું હતું. શું હવે એ પ્રેમને ઊંચનીચનાં ભેદભાવો નડશે શું આર્થિક અસમાનતાની દિવાલ આડી ઊભી રહેશે શું પ્રેમ અને ઝરણાંનો પ્રેમસંબંધ આવનારાં સંકટોમાંથી પોતાને ઉગારી શકશે જોતા રહો પ્રેમ - ઝરણા પાર્ટ 2