પાપા કી પરી.......

(36)
  • 11.2k
  • 6
  • 1.6k

લગ્ન એક પવિત્ર સંબંધ છે. જન્મજન્માંતરનો સંબંધ છે. લગ્ન એક સાગર છે. એ સાગર પાર કરવો હોય તો પ્રેમ, સમર્પણ જેવા હલેસાં જોઈએ. લગ્નસંબંધ તો વિશ્વાસના તાંતણે ટકી રહે છે.