ઝંખનાને અવરોધે ભીતિ...

(25)
  • 3.7k
  • 8
  • 983

અને આખરે! યામિની ચાલી જ નીકળી, બંનેને એકસાથે તેડીને...દ્રઢ મનોબળથી... કહેવા માટે તો ઘણી બધી લાગણીઓ ઉછળતી રહેલી મનમાં, પરંતુ આ બંને તો પેદા થઇ ત્યારની... સાથે જ.. હા.. સાથે જ જન્મી હતી એ બંને.. ઝંખના અને ભીતિ ...