પ્રેમ-અપ્રેમ ભાગ-૧૩

(51)
  • 5k
  • 5
  • 1.8k

પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૧૨ નો ટુંકસાર અત્યાર સુધી અપ્રેમની પીડા સહન કરનાર સ્વાતિ ને અપેક્ષિતના રૂપમાં હવે પ્રેમ મળી ગયેલો...બંનને ઓફિસનાં એક ફન્કશનમાં બેંગ્લોર જવાની તક મળે છે. બન્ને રોમાંચક વિમાની સફરની મજા મજા માણે છે.... ફન્કશનમાં અપેક્ષિતને એકસેલન્સ અવોર્ડ મળે છે....ફન્કશનનાં બીજા દિવસે બંને બેંગ્લોરમાં ફરવાના અને ગોલ્ડન ડે ઉજવવાના પ્લાનમાં હોય છે...ત્યાં અચાનક વહેલી સવારે સ્વાતિના રૂમની ડોર બેલ રણકી ઉઠે છે....હવે વાંચો આગળ....