પ્રેમ-ઝરણાં

(31)
  • 2.8k
  • 7
  • 823

પ્રેમ. આ અઢી અક્ષરનો મધમીઠો સુંદર શબ્દ માણસની જિંદગીમાં કેટલી મીઠાશ લાવે છે જો આ જગતમાં બધા માણસો પરસ્પરનાં ભેદભાવો, ધર્મો, જાતપાતનાં ભેદભાવો, ઊંચનીચનાં ભેદભાવો - આ સઘળું ભૂલીને માત્ર પ્રેમ જ કરે અને સ્નેહભાવથી રહેવા લાગે તો દુનિયાની અડધોઅડધ સમસ્યાનો અંત આવી જાય. પણ માણસો જેટલી સહજતાથી નફરત કરે છે એટલી સહજતાથી પ્રેમ નથી કરતાં. જે લોકો પ્રેમ કરે છે તેને પણ સમાજનાં ભેદભાવો નડે છે, પરિણામે ઑનરકિલિંગ જેવી ઘટનાઓ બને છે. આ વાર્તામાં પણ પ્રેમમાં પડેલાં બે યુવાન હૈયાઓ કેવી રીતે આવી નફરતનો ભોગ બને છે તે વર્ણવવામાં આવ્યું છે. આશા છે કે આપને આ વાર્તા પસંદ પડશે. વાર્તા બે ભાગમાં વહેંચાયેલી છે.