આ હિમાલયનો યાદગાર ટૂંકો પ્રવાસ મેં એક ફકીર-બાવાની જેમ અલગારી બનીને કરેલો, ના કોઈ મોબાઈલ ના, ના કોઈ કેમેરા, ના વધુ પડતા કપડા કે નાં કોઈ સામાન. માત્ર હું અને હું જ.બીજો કોઈ સાથ સંગાથ પણ નહી . આ પ્રવાસ જિંદગીનો સૌથી અનોખો અનુભવ હતો. પણ આ યાત્રા એટલી સરલ પણ ન હતી.....ત્યા મે વિતાવેલા અને અનુભવેલી ઘટનાઓ વિશે જાણવા આ લેખની સિરીઝ વાંચતા રહો. ( નવા મિત્રોએ ebook માટે નીચેની લિંક પરથી પહેલા Matrubharti App. ફ્રી ડાઉનલોડ કરવી )