ડોક્ટરની ડાયરી-13

(344)
  • 17.3k
  • 36
  • 8k

ડોક્ટરની ડાયરી - ૧૩ એ તેરા ખેલ ન બન જાયે હકીકત એક દિન, રેત પે લિખ કે મેરા નામ મિટાયા ન કરો. અમદાવાદ મોટી જનરલ હોસ્પિટલ - એન્જેલા નામની નર્સ - ડૉ. રાગેશ. વાંચો, લાગણીઓનો ગૂંથાતો એક સુંદર પ્રસંગ ડોક્ટરની ડાયરીમાં...