અકબંધ રહસ્ય - 6

(104)
  • 6.7k
  • 5
  • 3.1k

અકબંધ રહસ્ય - 6 લેખક - ગણેશ સિંધવ GPSCની એક્ઝામ પહેલા નજમા સુરેશના ઘરે પહોંચી - સુરેશના ઘરે શંભુ અને સાધુરામનું આવવું અને તોડફોડ કરવી - રઝિયાનું જૂનાગઢમાં પોસ્ટિંગ હોવાને લીધે સુરેશ તેની સાથે અમુક દિવસો સાથે ગયો - આયેશાએ સુરેશને રઝિયા સાથે લગ્નનું પૂછ્યું વાંચો, અકબંધ રહસ્ય.