દિવાળી સાફસફાઈ પુરાણ

(36)
  • 7.4k
  • 5
  • 1.6k

એક સીન વિચારીએ તો પતિ અથવા તો પત્ની માળિયે ચઢ્યા હોય, માળિયામાં સાવરણી ફેરવાતી હોય ધૂળની ડમરીઓ ઉડતી હોય પતિ પત્ની બન્નેએ મોઢે બુકાની બાંધી હોય બોલીવુડનો કોઈ સીન હોય એવું લાગે બસ ખાલી બેકગ્રાઉન્ડમાં સોંગની ખોટ પડે પણ સાવરણી નો અવાજ નો મધુર સ્વર વચ્ચે અને આ ધૂળની ડમરીઓ વચ્ચે ફક્ત આંખોનાં ઇશારાથી હજુ પેલો ખૂણો બાકી છે એ સાફ કરવાનો ઈશારો મળે અને વગર બોલે જાણે પ્રેમની ભાષા પતિ અથવા તો પત્ની સમજી ગયા હોય .