સુંદર સ્ત્રીની કથા

(18)
  • 4.8k
  • 7
  • 1.4k

રાજકુમારીની સુંદરતા જોઈ તે દિગ્મુઢ થઈ ગયો અને તેણીની નજીક ઘુંટણિયે બેસી પડ્યો. રાજકુમારે તેને ચુંબન કર્યું, ત્યારપછી રાજકુમારી જાગી, ત્યારપછી કિલ્લાના દરેક જણ જાગ્યા અને પોતે જ્યાંથી અટકી ગયા હતા ત્યાંથી આગળ ચાલવા લાગ્યા... અને, આધુનિક આવૃત્તિઓમાં, બ્રધર્સ ગ્રિમ્સથી લઈને તમામ આવૃત્તિઓમાં જણાવ્યા પ્રમાણે, બધાએ સુખેથી જીવન પસાર કર્યું.