પિન કોડ - 101 પ્રકરણ-18 : સાહિલ નતાશાની વધુ પડતી કેર લઇ રહ્યો હતો - નતાશાની સાહિલ જોડે ટીખળ કરવી - નતાશા સાહિલ સાથે હોટેલ કે ગેસ્ટહાઉસના રૂમમાં સાથે રહેવાનું વિચારી રહી હતી - બીજી તરફ ઓમરને કોઈનો કૉલ આવ્યો. ઓમર સાથે નતાશાને લઈને થયેલી વાતચીત સાંભળવા વાંચો, પિન કૉડ -૧૦૧નું આ પ્રકરણ.