સ્તન ઢાંકવાનો ટેક્ષ

(78)
  • 7.5k
  • 11
  • 1.9k

વાત છે આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલાની, કેરળનાં ત્રાવણકોર સ્ટેટમાં આવેલ ચેર્થલા નામના ગામની સ્ત્રી નાંગલીની. એ સમયે દલિત પછાત વર્ગના લોકોને અનેક પ્રકારના કર ચુકવવા પડતા અને તેમાનો એક કર એટલે સ્તન ઢાંકવાનો કર.