અકબંધ રહસ્ય ભાગ - 4 લેખક - ગણેશ સિંધવ સુરેશના પોતાના માતાપિતાને મોકલેલ મનીઓર્ડરના પ્રત્યુત્તર સ્વરૂપે સુરેશના પિતાનો રુક્ષ જવાબ આવવો - સુરેશે લગ્નની પહેલી રાત્રે તેની પત્નીએ કરેલી રજૂઆતની કબુલાત પોતાના કટુંબ પાસે કરી. વાંચો, અકબંધ રહસ્ય ...