પિન કોડ - 101 - 16

(257)
  • 13.5k
  • 10
  • 8.8k

આપણે કયાંક બેસીને વાત કરીએ. મને પૂરી વાત માંડીને કહે. મને એ માણસ માટે ખબર નહીં પણ કેમ શંકા જ જાગે છે.’ થોડી ક્ષણો પછી સ્વસ્થ થઈને સાહિલે કહ્યું.