The old diary

(128)
  • 10.4k
  • 51
  • 2.9k

સ્કૂલના સમયથી સાથે ભણતા ચાર મિત્રોનું અંક ગૃપ છે, તેઓ નક્કી કરે છે કે પોતપોતાનાં સ્વપ્નાઓ એક ડાયરીમાં લખે, અમુક સમયે ભેગા થાય અને પછી આગળ શું થાય છે શું તેમના બધા સ્વપ્ના સાકાર થાય છે શું તેઓ ફરી એકબીજાને મળી શકે છે શું થાય છે ચારેયનાં જીવનમાં વાંચવા માટે બુક ડાઉનલોડ કરો અને વાંચીને તમારા અભિપ્રાય જરૂરથી આપશો...