શું છે લા નીના અને અલનીનો

  • 6.7k
  • 2
  • 1.8k

બે વરસથી આપણે અલ નીનો એવો શબ્દ સાંભળતા આવ્યા છીએ. અલ નીનોનું પરિબળ વરસાદ થવા દેતું નથી. આ વખતે આ શબ્દ ઓછો અને લા નીના એ શબ્દ વધુ સાંભળવા મળી શકે છે. એમ કહીએ કે 2016માં અલ નીનોની અસર ક્ષીણ થઇ જશે અને લા નીના સક્રિય થશે. ખેડૂતો અને લોકોને આવા શબ્દોમાં બહુ ઓછો રસ હોય છે. એને તો બસ ખેતી માટે સારો વરસાદ થાય એટલી જ મંછા હોય છે.