શું પ્રેમ હજુ જીવે છે

(25)
  • 3.8k
  • 6
  • 764

પ્રેમ શું છે ઘણા બધા પ્રકારના પ્રેમની વચ્ચે ૨૧મિ સદી માં પુવાનો વચ્ચે પાંગરેલો પ્રેમ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે..ઘણા ખરા કિસ્સાઓ માં હવસ સંતોષવા માટે બે જણ વચ્ચેના સંબંધને વાહિયાત રીતે પ્રેમનું નામ આપી દેવામાં આવે છે..અને આને લીધે ક્યારેક કોઈ ની જિંદગી મુશ્કેલીમાં મુકાઇ જતી હોય છે...તો એક સવાલ યથાર્થ પણે ઉદ્ભવે છે... શું પ્રેમ હજુ જીવે છે આશા છે કે મારી આ ટચુકડી નવલ કથા ને સારો એવો પ્રતિ ભાવ મળે અને પહેલા તો યુવાનોના મન માં પ્રેમની સાચી રૂપરેખા સમજમાં આવે.......