પ્રેમ પેલેસ

  • 3.9k
  • 2
  • 886

મણી નામ ની છોકરી ની યાદ માં આ તાજમહેલ સમાન સ્મારક છે. ૧૯૭૯ માં આવેલ મચ્છુ નદી ના ભયંકર જળ હોનારત ને તો આ સ્મારક સહન કરી ગયું પણ ૨૦૦૧માં આવેલ જોરદાર ભૂકંપ માં આ પથ્થર નો અદભુત નમુનો ના ટકી શક્યો ને ત્યારે આ સમારક મોરબી તાલુકા ના વહીવટ નું મુખ્ય સ્થળ હતું ને બધી મહત્વ ની સરકારી કચેરી ઓ મની મંદિર માં હતી.