અબળા સ્ત્રીની સબળ કથા. એક સ્ત્રી કઈ રીતે પ્રતિકુળ પરિસ્થિતિમાંથી પોતાના સંતાનો અને પોતાની સમજને સહારે પોતાના હોવાપણાંનો અહેસાસ જગતને કરાવે છે ને પોતાના વ્યવસાયમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે એ જાણવા વાંચો આ પ્રોત્સાહક વાર્તા.