દુનિયાની અજાયબી - 4

(16)
  • 4.6k
  • 7
  • 986

શક્તિપીઠમાં માતાની આરાધના કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. જ્વાલાદેવી મંદિરમાં વર્ષોથી તેલ વિના પ્રાકૃતિક સ્વરૂપે નવ જ્વાળાઓ પ્રગટી રહી છે. નવ જ્વાળાઓમાં પ્રમુખ જ્વાળાઓ ચાંદીના વાસણની વચ્ચે સ્થિત છે તેને મળાકાળી કહેવામાં આવે છે. શિવ મંદિરોમાં મુસ્લિમો પણ નમાઝ પઢવા માટે આવે છે. ભારતમાં એક એવું શિવ મંદિર આવેલું છે જ્યાં હિંદુઓ ભગવાન શિવ પર જળાભિષેક કરે છે તો મુસ્લિમો પોતાની નમાજ અદા કરે છે. ઉત્તર પ્રદેશના ગોરખપૂરમાં જિલ્લાથી થોડા અંતરે આવેલું સરયા તિવારી ગામમાં આ મંદિર આવેલું છે.