ઝંખના

(28.6k)
  • 5.4k
  • 8
  • 1.8k

ઝંખના એક પ્રણય કથા છે.જે પ્રેમ ચડતી જવાનીએ એકલો છોડી જાય છે એજ પ્રેમ ઘરડેઘડપણમાં સાથે જીવી જવાની જીજીવિષા લઈને આવે છે.એની રોમાંચક રજુઆત છે.સાથે જ સંતાનો ની માવતર પ્રત્યેની બેફિકરાઈ ની રજુઆત પણ છે.જે આપને ગમશે જ.