તને સરખી રીતે વાત કરતાં આવડે છે

(71)
  • 7.9k
  • 17
  • 1.6k

સારી રીતે વાત કરવી એ એક આર્ટ છે. શું બોલવું ક્યારે બોલવું ક્યાં બોલવું કેટલું બોલવું આ બધા કરતાં પણ મહત્ત્વનો સવાલ એ હોય છે કે શા માટે બોલવું બોલતાં બધાને આવડે છે. સરખી રીતે વાત કરવાની કળા બધાને હસ્તગત હોતી નથી. વાતો, ગપ્પાં, ગોષ્ઠિ, ચર્ચા અને સંવાદમાં ઘણો મોટો ફર્ક છે.