ઇનામ બાબત બે બોલ

  • 4.9k
  • 1
  • 1.1k

ગ્રીડ્ઝ સંસ્થા તરફથી ૨૦૧૫નું ‘ડાયાસ્પોરા પારિતોષિક”. અપાયું છે, ફિલાડેલ્ફિયાનાં કવયિત્રી પન્ના નાયકને. કોઈપણ ઇનામ જાહેર થાય ત્યારે કોઈપણ રેડબ્લડેડ લેખકની જેમ ગગનવાલાનો પિત્તો જાય છે, કે આ ઇનામ અમને કેમ નહીં. અમને ચાર લેન્ગવેજ આવડે છે અમે એકી શ્વાસે છવ્વીસ સેકન્ડ દોડી શકીએ છીએ અમને સરકારી માનઅકરામ વજીફાની પડી નથી પણ અમને કોઈ યાદ કરે છે ઇનામ માટે?