ડૉક્ટરની ડાયરી-10

(312)
  • 17.8k
  • 20
  • 7.6k

ડૉક્ટરની ડાયરી-૧૦ દિલ જ કાબા, હૃદય જ કાશી છે. વિધાતાએ વિધવા બનાવેલ સ્ત્રીને સધવા બનાવી, ઉંમર-દેખાવ અને કૌમાર્ય બધું જતું કરીને તેને પત્ની તરીકે સ્વીકારવી, તેની સાથે આઠ વર્ષની દીકરીને પણ પિતાનો છાંયડો આપવો. એક ધડકન-છૂ લેનેવાલી સ્ટોરી, વાંચો ડૉ. ની ડાયરીમાં !