નતાશાનું અહર્નિશ ચેટરજીને ફિલ્મ માટે ના પડવી - નતાશાનો સાહિલને ફોન કરવો અને વિગતે સમજાવવું - નતાશાનું કોઈ અજાણ્યા વ્યક્તિના વિઝિટિંગ કાર્ડ પરથી નંબર જોઈ તેને ડીટેઈલ્સ વોટ્સએપ પર ફોરવર્ડ કરવી કોણ હશે એ વ્યક્તિ, જેને નતાશાએ પોતાની ડીટેઈલ્સ ફોરવર્ડ કરી નતાશા કોણે મળવા વર્સોવા ઓટોરિક્ષા કરીને ગઈ હશે