પ્રેમ નો શ્વાસ વિશ્વાસ

(26)
  • 9.6k
  • 8
  • 2.8k

જીવનનો શ્વાસ તો પ્રેમ જ છે અને પ્રેમ નો શ્વાસ વિશ્વાસ. વિશ્વાસ થી જ વિશ્વ માં પરસ્પર સ્નેહ ,સન્માન જળવાય રહે છે. આ ફિલસુફી ને જો જીવનમાં વણી લઈએ તો આપણા જીવનમાં વસંત બહાર ખીલતી રહે.