વન સાઈડેડ લવ

(30.3k)
  • 10.6k
  • 7
  • 2.2k

એકતરફી પ્રેમને આપણો સમાજ એક જાતના પાગલપનમાં ખપાવી દે છે. પણ બધા જ કિસ્સાઓમાં એવું હોતું નથી. પવનના આરતી પ્રત્યેના એકતરફી પ્રેમની તાકાત દર્શાવતી આ વાત તમને જરૂર ગમશે.