પિન કોડ - 101 - 9

(279)
  • 13.9k
  • 6
  • 9.6k

નતાશા અને સાહિલ રેસ્ટોરન્ટમાં વાત કરી રહ્યા છે - સાહિલ નતાશાને કોઈ વ્યક્તિ તેના પર નજર રાખી રહ્યો છે તેવું કહે છે - નતાશા તે વાતને ગણકારતી નથી - નતાશાને કોઈકનો કૉલ આવે છે - સાહિલ સાથે રેસ્ટોરન્ટમાંથી છૂટા પડ્યા પછી નતાશાને કોઈક બોલાવે છે. કોણ હશે એ વ્યક્તિ કદાચ એ રેસ્ટોરન્ટમાં નતાશા પર ધ્યાન રાખીને બેઠેલો વ્યક્તિ તો નહિ હોય ને