અંતહીન યાત્રા - પ્રકરણ 27

(15)
  • 2.9k
  • 837

અંતહીન યાત્રા - પ્રકરણ 27 લોકો ઠંડીથી બચવા ગરમી તરફ અને ગરમીથી બચવા ઠંડી તરફ ભાગતા હતાં - પૃથ્વીને પૂર્વવત સ્થિતિમાં ફરી પછી મૂકવાની શરતો નક્કી કરવામાં આવી. કઈ રીતે બધા દેશોએ સાથે મળીને ચર્ચા કરી, વાંચો અંતહીન યાત્રા.