Bloddy Ishq

(53)
  • 4.8k
  • 10
  • 1.1k

અરે,યાર હદ થઇ ગઈ છે હવે તો આ લોકો ની મેં મારી સાથે રહેલા મારા મિત્ર કેયુર ને કીધું. શું થયું યાર પ્રેમ??કેયુરે મને પૂછ્યું અરે,મારા મોબાઈલ માંથી દરરોજ જ બેલેન્સ કપાઈ જાય છે.મેં કેયુર ને કીધું કયું,કાર્ડ છે??કેયુરે મને પૂછ્યું ડોકોમો.મેં કેયુર ને કીધું અરે,તો તો પછી તકલીફ રહેવાની જ.કેયુર બોલ્યો કઈ સોલ્યુશન??મેં તેને પૂછ્યું એક કામ કર કેર માં કોલ કર અને પૂછ.કેયુરે મને કીધું એજ કરવું પડશે એમ વિચારીને મેં તરત જ કસ્ટમર કેર માં કોલ કર્યો અને આખરે ૫ મિનીટ પછી કોઈ એ મારો ફોન લીધો અને સામેથી અવાજ આવ્યો