Acid Attack (Chapter-11)

(44)
  • 4.5k
  • 1
  • 1.5k

“હા બોલ, શા માટે મળવું છે. ક્યાંક મને ગણકાર્યા વગર નીકળી ગઈ એની જ વાત છે ને ” મનને થોડાક ગુસ્સા સાથે જવાબ આપ્યો. એની નજર હજુય બારીના બહાર કાચમાંથી દેખાતા બે વિદ્યાર્થીઓ તરફ હતી. કોફી પર જાડી પરત જામતી જઈ રહી હતી પણ મનન એને કદાચ જ એની પરવા હતી. “તું જે સમજે એ, પણ મને સાંજે મળજે હું તને આખી વાત કહું ચલ...” અને અનીતા એ ફોન મૂકી પણ દીધી. એ હમેશા આવું જ કરતી હતી એના જવાબો આમ જ હોતા અને ક્યારેક સવાલો પણ, નીશબ્દ કરી નાખતી એ મનન ને. give your feedback in the below box... here...