સુખ ના સરનામાં નો હોય સાહેબ!

(29)
  • 5k
  • 8
  • 1.3k

આજની હાડમારી વાળી પૂર્ણપણે વ્યસ્ત જિંદગી માં માણસ ની લાલસા,લોભ,સ્વાર્થવૃત્તિ,ઈર્ષાવૃત્તિ,વગેરે જેવા દુર્ગુણો ને કારણે તે હંમેશા દુ:ખી રહેતો હોય છે.તેને બસ કોઈ વાત નો સંતોષ હોતો જ નથી,માત્ર ને માત્ર બસ હરીફાઈ હરીફાઈ ને હરીફાઈ.આ બધા વચ્ચે ક્યારેક તે પોતાનું અસ્તિત્વ ભૂલી બેસતો હોય છે. થોડા દીવસો પહેલા મને ગાંધીનગર ની એક સામાન્ય હોટલ ના સામાન્ય વેઈટર નું નિર્મળ વ્યક્તિત્વ જોઈ ને આ વિષય પર લખવાની પ્રેરણા મળી હતી.જે સત્ય ઘટના પર આધારિત છે.