તુ અને હું

(65)
  • 4.4k
  • 13
  • 1.1k

“હૈપી વેલેંટાઇન ડે.. વિલ યુ બી માઇ વેલેંટાઇન્.?” ધરતીના હાથમાં લાલગુલાબ હતુ એ ઘુટનો પર બેસી તેને પ્રપોઝ કરી રહી હતી. અંબર ચમકીને બે ડગલા પાછળ હટી ગયો.આ ક્ષણોં આવશે એ તેને ખબર હતી. પણ આજે આવશે તેનો અંદાજ નહોતો.જ્યારે ધરતી માટે પ્રપોઝ કરવા માટે આના સિવાય બીજો સારો દિવસ કયો હોઇ શકે.. “ શું કરે છે તુ ધરતી.? તને ખબર છે ને આપણે બે નદીના બે કિનારા જેવા છીયે.. જે ક્યારેય મળતા નથી.