વો મકામ ફિર નહિ આતે

(26)
  • 4.5k
  • 3
  • 891

એ ચુપચાપ ટેબલ પર આવેલી ચા માંથી નીકળતી વરાળને જોઇ રહી હતી,હું એના બોલ​વાની રાહ જોતો હ્તો. અચાનક અેણે મારી આંખોમાં જોઇ ધારદાર સવાલ પુછ્યો, તમે મારી મોમ સાથે લગ્ન કરશો એ આગળ બોલી ના શકી,એના ગળામાં ઙુમો બાઝી ગયો હતો,એ એકધારી મને જોઇ રહી હતી.... આપનો અભિપ્રાય આપ​વાનુ ચુકતા નહિ.