Dingabara Pooja

(16)
  • 4k
  • 1.1k

ઉત્સવના છેલ્લા દિવસે શણગારેલા ગાડામાં તથા પગપાળા દૂરદૂરથી માનવ મહેરામણ ઊમટે, વારદા નદીમાં સવારમાં સ્નાન કરી, માતાજીના મંદિરે જવા માટે ચાર કિલોમીટર સરઘસ રૂપે વાજતે-ગાજતે નગ્ન દેહે માતાજીની જય પોકારતી યાત્રા આગળ વધે. થોડાક લોકો સંપૂર્ણ નગ્નતા ઢાંકવા માટે લીમડાના પાન કે ફૂલો ઉપયોગમાં લે છે. બાકી તો ઘણી યુવાન સ્ત્રીઓ નગ્નતાનું ભાન ભૂલી જઈને પિતા, સસરા, ભાઈ, દીયર અને જેઠની હાજરીમાં મુક્ત મને નાચતી હોય છે. દેવીનાં દર્શન કરવાં શરીર પરનાં બધાં જ કપડાં કાઢી નાખવા જેવો રિવાજ આજે એકવીસમી સદીમાં પણ એવો ઘર કરી ગયો છે કે સમાજસુધારકોની લાખ કોશિશો છતાં શિમોગાના વતનીઓ કોઈ વાત માનવા તૈયાર જ નથી. પોલીસ રોકે તોય ગમે ત્યાંથી દોટ મૂકીને સ્ત્રીઓ નગ્ન બની પૂજા કરે છે! આઓ, જરા માંડીને વાત કરીએ આ વિચિત્ર રિવાજની....