Acid Attack (Chapter_10)

(41)
  • 3.7k
  • 2
  • 1.3k

“સમય સાથે ઘણું બદલાય છે સર અને આપણે પણ એ સ્વીકારીને...” સ્નેહલે વિચારોના વાદળોમાં ખોવાતા ઓઝાના ખભા પર હાથ પસવારતા કહ્યું. આજે જેનો હાથ ઓઝાના ખભા પર હતો એ સ્નેહલ એક પોલીસ ડ્રાઈવર નઈ પણ ઓઝાનો બાળપણીયો મિત્ર હતો. “હા સમયની કરુણતા તો જો. આજે જ્યા આપણે ચા પીધી ત્યાજ માત્ર આજથી ત્રણ દિવસ પહેલા અનીતા નામની પેલી છોકરીએ જીવનનો ઉજાશ ખોઈ નાખ્યો. અને આજથી દશ વર્ષ પેહલા નીલમે પણ...” એ મજબુત હૈયામાં અને આંખોમાં અત્યારે જાણે અતિવૃષ્ટિના વાદળો ફંટાઈ રહ્યા હતા અને આંસુઓના એ રેલા વહીને દિલમાં રેડાઈ રહ્યા હતા. apna pratibhav jarur nichena boksma janavasho...