પ્રણયાતીત

(25.9k)
  • 5.4k
  • 11
  • 1.5k

એક દિલધડક પ્રણય કથા!! માવતર ભક્તિને કારણે જિંદગીમાંથી જેને જાકારો આપવો પડે છે, એ જ વહાલી પ્રેમિકાને એક પતિભક્ત પત્ની પોતાના પતિની એ પ્રેમિકાને સગાહાથે હેમખેમ વાજતેગાજતે પતિની જીંદગીમાં કાયમને માટે પાછી લાવે છે એની રોમાંચક કહાની છે પ્રણયાતીત..!!