લૌટ કર અબ નાં આયેંગે યે મસ્તી ભરે દિન કભી, હાં, જિંદગી દરેક ક્ષણે ઓછી થઇ રહી છે. સરસ મજાની ક્ષણો આપણા હાથ માંથી પાણીની જેમ જઈ રહી છે, આપણે આ બધું જ મીસ કરવાના છીએ, આ દિવસો હવે પાછા આવવા નાં નથી, આપણે આજ ને મીસ કરવાના જ છીએ, પછી ભલે આજે કોઈ પણ પરિસ્થિતિ માં હોઈએ, તો વર્તમાન ની, જિંદગી ની ક્ષણે ક્ષણ ને વધાવી લો... કારણ કે, જીવન ખૂબ જ સુંદર છે.