પ્રેમ-અપ્રેમ ભાગ-૭

(63)
  • 4.7k
  • 6
  • 1.7k

ફ્લેટની લાઈટ્સ ઓન થતાં જ અપેક્ષિત જુએ છે તો તેની સામે સ્વાતિ સહીત આખો ઓફિસ સ્ટાફ તેની સરપ્રાઈઝ બર્થ ડે પાર્ટી માટે ભેગો થયેલો હોય છે. સ્વાતિએ તબિયતના બહાને ઓફિસમાં રજા રાખીને અપેક્ષિતની સરપ્રાઈઝ બર્થ ડે પાર્ટી પ્લાન કરી હોય છે. તે જાતે જ અપેક્ષિતની બધી જ મનગમતી ડીશીઝ બનાવે છે. અપેક્ષિત ને કાર્ડ અને “APPLE IPHONE 5, 32 GB” જેટલો મોંઘો ફોન ગીફ્ટ કરે છે. પોતાનાં જન્મદિનની આટલી શાનદાર ઉજવણી ક્યારેય ન કરી હોવાથી ગદગદ થઈ જાય છે અને તે માટે સ્વાતિનો આભાર માને છે. સી ઓફ કરવા ગયેલી સ્વાતિ પાસે અપેક્ષિત એક હગ માગે છે. એ એક આલિંગનમાં બન્ને ખોવાઈ જાય છે પણ બંનેને એ આલિંગનની જુદી જુદી રીતે અસર વર્તાય છે...હવે વાંચો આગળ.....