મેં જે લેખ લખ્યો છે તે વાચ્યા પછી દરેક વ્યક્તિને બે મહત્વની બાબતો વિષે જાણવા મળશે. ૧. ભ્રષ્ટાચાર ૨. પૈસાનું મહત્વ ભ્રષ્ટાચાર કોને કહેવાય તે દરેક વ્યક્તિને ખબર હશે છતાંય હું સહુને જણાવવા માંગું છું. મોટા ભાગના લોકો એવું સમજતા હોય છે કે ભ્રષ્ટાચાર એટલે પૈસાની મોટી રકમ કોય વ્યક્તિ પાસે થી ખોટી રીતે લેવી અથવા તો પચાવી પાડવી, પરંતુ મારુ માનવું એવું છે કે પૈસાની રકમ મોટી હોય કે નાની હોય તે ભ્રષ્ટાચાર જ ગણવામાં આવે છે.