સોમનાથની પ્રતિષ્ઠા અને સરદારની પ્રતિજ્ઞા

(31)
  • 5.7k
  • 16
  • 1.4k

11મી મે. સોમનાથ જ્યોર્તિલિંગનો પ્રાણપ્રતિષ્ઠા દિવસ. સરદાર પટેલના સપના સમી સોમનાથની પ્રતિષ્ઠા તે સમયના વિદ્વાન ગૌતમ બુવા પાઠકે કરાવેલી. પછીથી જે ‘રેર ઓફ ધ રેરેસ્ટ’ પુસ્તક લખાયું. એ સિવાય પણ સોમનાથ અને ગઝનીની ચઢાઇ સાથે સંકળાયેલા કેટલાંક તથ્યો આજદિન સુધી લગભગ અજાણ રહ્યાં છે એ પણ વાંચવા રહ્યાં. આજદિન સુધી 10 વખત ખંડિત થયેલું અને 15 વખત જિર્ણોદ્ધાર થયેલું સોમનાથ એ આસ્થાશ્રધ્ધાના પ્રતીક સમુ અડગ ઊભું છે એની પાછળ સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ છે. વાંચો, આ બધું..સોમનાથની પ્રતિષ્ઠા અને સરદારની પ્રતિજ્ઞા.