ઇશ્ક યે કૈસા!

(31)
  • 3.3k
  • 5
  • 805

પોક મુકીને રડ્યો, પણ પડઘા જ રહ્યા.. આજે ય હુ મારી જાતને પુછુ છુ , આ મારો પ્રેમ હતો કહેવાય છે કે હમેશા સ્ત્રીઓનુ શોષણ થાય છે, તો મારો સવાલ છે કે, મારી સાથે થયુ તે શુ કહેવાય આપના અભિપ્રાય ની અપેક્ષા..