ખરતો તારો - 6

(19.4k)
  • 6.2k
  • 5
  • 1.3k

અનુજ અને ધરા ફરી પાછા તો મળે છે, પણ અલગ પરિસ્થિતિ અને વિચિત્ર સંજોગોમાં. અનુજ પાસે સવાલો અનેક છે, આજે તમામ રહસ્યોો પરથી પડદો ઊંચકાશે. ધરા અનુજના સવાલોના શું જવાબ આપશે કે પછી બંને કાયમ માટે વિખૂટાં પડી જશે સોનિયા અને ધરા કેવી રીતે મળ્યા આ તમામ સવાલોના જવાબ વાર્તાના આ અંતિમ ભાગમાં.