રુદ્ર - એક નવા યુગની શરૂઆત

(57)
  • 4.7k
  • 8
  • 818

આ રાજકીય મહાકાવ્ય છે..!! આ સારા અને ખરાબ વચ્ચેના યુધ્ધની નથી પણ આ વાત ઉન્નતી તરફ જવાની છે..!! એક માણસ, જે કંઇક સારું કરવા માટે બધી મર્યાદાઓ પાર કરી જાય છે..!! પણ શું આ વાત બરાબર છે.. આ સિવાય બે અનોખી પ્રેમકથાઓ, મિત્રતા અને દગો પણ આ બધા વચ્ચે રુદ્રની માનવને માનવ બનાવવાની દોટ કોઇક અલગ જ છાપ ઉભી કરે છે..!! આ નવલકથાનું પ્રથમ પ્રકરણ તમારી સામે મુકી રહ્યો છું..!!