Whats app Love : 6

(89)
  • 6.2k
  • 12
  • 2.3k

પ્રેમે હેતલને પૂછેલો પ્રશ્ન શું તું મને પ્રેમ કરે છે અને પ્રેમની સાથે એક બીજી જ ઘટના બને છે. જે પ્રેમની જીંદગીમાં અલગ વળાંક લાવે છે અને તેને અલગ લક્ષ આપે છે. હેતલ પ્રેમના એ પ્રશ્નનો શું જવાબ આપે છે અને આ ઘટના પ્રેમની જીંદગીમાં શું ફેરફારો લાવે છે શું પ્રેમ તેમાંથી બહાર નીકળી શકશે. બધા જ રહસ્યો આ બુક માં રહેલા છે. Like my facebook page : Bhautik Patel So, I will update you about my future book s publish date.