આગળ જોયું, પ્રેમ આરોહી ને મળવા માટે વડોદરા જાય છે અને ત્યાં તેને દિવ્યા મળવા માટે બોલાવે છે અને જયારે તે તેને મળવા માટે જાય છે ત્યારે તેને ખબર પડે છે કે દિવ્યા જ આરોહી છે.બન્ને આગળ વડોદરા ના તપોવન મંદિર પર મળવા જાય છે અને ત્યાં આરોહી થી પ્રેમ ને કહેવાય જાય છે કે કીસમી... હવે આગળ,