ખરતો તારો - 5

(29)
  • 4.9k
  • 4
  • 959

જે ધરાથી અનુજ દૂર જવાના પ્રયત્નો કરતો હતો, જિંદગીના વળાંકો તેને એ જ ધરાની સામે આવીને ઊભો રાખી દે છે. ધરા કેમ તેનાથી દૂર થઈ શું તેણે દગો દીધો હતો અનુજ પાસે સવાલો અનેક છે, પણ ધરા તેના શું જવાબ આપશે પ્રેમનાં રહસ્યો અને તાણાંવાણાંથી ગૂંથાયેલી અનોખી પ્રેમ કહાણી એટલે, ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી.