લિખિતંગ લાવણ્યા પ્રકરણ 10

(136)
  • 6.8k
  • 3
  • 2.7k

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 10 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 10 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. જેલમાં તરંગને મળવા ગયેલી લાવણ્યાને તરંગ સાચી હકીકત કહેવાનું ટાળે છે, એટલું જ નહીં એની સાથે શુષ્કતાથી વર્તે છે, જેથી કરીને લાવણ્યા એનાથી દૂર થાય, છૂટાછેડા લઈ નવું જીવન શરૂ કરે. પણ લાવણ્યા તો હજુ થોડા દિવસ પહેલા જ જોયેલા સુંદર જીવનના સ્વપ્નમાંથી બહાર આવી શકતી નથી, એ તો લડી લેવા માંગે છે. પણ એને સાથ કોણ આપે એ કોના માટે એકલી જુએ કોના સથવારે તરંગની રાહ જુએ ત્યાં જ સાવ એકલી પડી ગયેલી લાવણ્યાના પડખામાં બાળક સળવળે છે અને જાણે કહે છે, મમ્મી હું તારી સાથે છું! લાવણ્યાની ગર્ભાવસ્થા પ્રત્યે સહુનું શું રિએક્શન હોઈ શકે તરંગનું શું રિએક્શન હોઈ શકે, આવો પ્રકરણ 10માં જોઈએ.