Love Junction Part-20

(97)
  • 8.7k
  • 9
  • 2.2k

આગળ જોયું, પ્રેમ અને આરોહી લાંબી રાત સુધી વાતો કરે છે.પ્રેમ પોતાની કાર ને રાત્રે સાફ કરે છે ત્યારબાદ તે સુઈ જાય છે અને સવારે ઉઠીને બ્રેકફાસ્ટ પૂરો કરીને પોતાની મમ્મી ના આશીર્વાદલઈને આરોહી ને મળવા માટે વડોદરા તરફ નીકળી પડે છે.. હવે આગળ,